Online Bible

- Reklamy -




નિર્ગમન 38:22 - પવિત્ર બાઈબલ

22 યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા બઝાલએલે યહોવાએ મૂસાને જે જે બનાવવાની આજ્ઞા કરી હતી તે બધું બનાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જે વિષે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઊરીના દીકરા બસાલેલે બનાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 યહૂદાના કુળના ઉરીના પુત્ર તથા હુરના પૌત્ર બસાલએલે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સઘળું બનાવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જે વિષે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલે બનાવ્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:22

Následuj nás:

Reklamy


Reklamy