નિર્ગમન 38:20 - પવિત્ર બાઈબલ20 પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખૂંટીઓ કાંસાની બનાવેલી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને મંડપની તથા ચોતરફના આંગણાની બધી ખીલીઓ પિત્તળની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 મંડપ તેમજ આસપાસના આંગણા માટેના સર્વ ખીલા તાંબાના બનાવેલા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખીલીઓ પિત્તળની બનાવેલી હતી. Viz kapitola |