Online Bible

- Reklamy -




નિર્ગમન 38:2 - પવિત્ર બાઈબલ

2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર કાંસાનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેણે તેના ચાર ખૂણા પર તેનાં શિંગ બનાવ્યં; તેનાં શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં; અને તેણે તેને પિત્તળથી મઢી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે ચાર ખૂણા પર વેદી સાથે એકરૂપ હોય એવાં શિંગ બનાવ્યાં. તેણે તેને તાંબાથી મઢી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:2

Následuj nás:

Reklamy


Reklamy