Online Bible

- Reklamy -




નિર્ગમન 38:19 - પવિત્ર બાઈબલ

19 તે ચાર કાંસાની કૂભીઓમાં બેસાડેલી ચાર કાંસાની થાંભલીઓ ઉપર લટકાવેલો હતો. તેના આંકડાઓ અને સળિયાઓ ચાંદીના હતા. થાંભલીઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તેઓના સ્તંભ ચાર, તથા તેઓના આંકડા રૂપાના, તથા તેઓનાં મથાળાં તથા સળિયા રૂપાથી મઢેલાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તેને માટે ચાર સ્તંભો અને તાંબાની ચાર કૂંભીઓ હતાં. તેમની ચાર કડીઓ, ટોચ તથા સળિયાઓ ચાંદીનાં બનાવેલાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓના ચાર સ્તંભ તથા તેઓની પિત્તળની ચાર કૂંભીઓ હતાં. તેઓના આંકડા ચાંદીના તથા તેઓના મથાળાં તથા સળિયા ચાંદીથી મઢેલાં હતાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:19

Následuj nás:

Reklamy


Reklamy