નિર્ગમન 38:17 - પવિત્ર બાઈબલ17 પ્રત્યેક થાંભલીઓ માંટેની કૂભીઓ કાંસાની હતી અને આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં. થાંભલીઓનો ટોચકા ચાંદીના પતરાથી મઢેલી હતી, આંગણાની બધી થાંભલીઓને ચાદીની દાંડીઓ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા; અને તેઓનાં મથાળાં રૂપાથી મઢેલાં હતાં; અને આંગણાના સર્વ સ્તંભ રૂપાથી મઢેલા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 સ્તંભો માટેની કૂંભીઓ તાંબાની બનાવેલી હતી અને કડીઓ, સળિયાઓ અને સ્તંભોની ટોચ ચાંદીના બનાવેલાં હતાં. વળી, આંગણાની આસપાસ આવેલા બધા સ્તંભો ચાંદીના સળિયા વડે જોડેલા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં અને તેઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતા. આંગણાના સર્વ સ્તંભ ચાંદીથી મઢેલા હતા. Viz kapitola |