નિર્ગમન 38:15 - પવિત્ર બાઈબલ15 અને આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ 15 હાથ લાંબા પડદા હતા, અને તેમને ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના દરવાજાની પાસે આ બાજુએ તથા પેલી બાજુએ પંદર પંદર હાથના પડદા હતા; તેમના સ્તંભો ત્રણ, તથા તેમની કૂંભીઓ ત્રણ હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી. Viz kapitola |