નિર્ગમન 38:14 - પવિત્ર બાઈબલ14 પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથનો પડદો હતો અને તેને થોભવા માંટે ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 [દરવાજાની] એક બાજુને માટે પડદા પંદર હાથના હતા; તેમન સ્તંભો ત્રણ, તથા તેઓની કૂંભીઓ ત્રણ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14-15 પ્રવેશદ્વારની દરેક બાજુએ 6.6 મીટરના પડદા હતા અને તેને માટે ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભીઓ હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી. Viz kapitola |