Online Bible

- Reklamy -




નિર્ગમન 38:12 - પવિત્ર બાઈબલ

12 આંગણાની પશ્ચિમ બાજુએ 50 હાથ લાંબા પડદા હતા. તથા 10 થાંભલીઓ અને 10 કૂભીઓ હતી. અને આંકડા અને સળિયા ચાંદીના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને પશ્ચિમ બાજુને માટે પડદા પચાસ હાથ, તેઓના સ્તંભો દશ, તથા તેઓની કૂંભીઓ દશ હતાં. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 પશ્ર્વિમ બાજુએ પડદા 22 મીટર લાંબા હતા. તેને માટે દસ સ્તંભો અને દસ કૂંભીઓ હતાં અને તેમની કળીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:12

Následuj nás:

Reklamy


Reklamy