નિર્ગમન 38:11 - પવિત્ર બાઈબલ11 ઉત્તરની બાજુએ 100 હાથ લાંબા પડદા હતા અને તેને માંટે કાંસાની 20 થાંભલીઓ અને 20 કૂભીઓ હતી, તથા આંકડા અને સળિયા ચાંદીના હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ઉત્તરની બાજુને માટે એક સો હાથના પડદા, તેમના સ્તંભ વીસ, તથા એમની પિત્તળની કૂંભીઓ વીસ, સ્તંભોના આંકડાં તથા તેઓના સળિયા રૂપાના હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ઉત્તર બાજુએ પણ આંગણું એવું જ હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા. Viz kapitola |