Online Bible

- Reklamy -




નિર્ગમન 38:10 - પવિત્ર બાઈબલ

10 આ પડદાને પકડી રાખવા માંટે 20 થાંભલીઓ અને 20 કૂભીઓ કાંસાની હતી. તથા એ થાંભલીઓના આંકડા અને આડા સળિયા ચાંદીના બનાવેલા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેમના સ્તંભ વીસ તથા એમની પિત્તળની કૂંભીઓ વીસ હતી; સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 અને તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હતા. આ સ્તંભો માટે તાંબાની વીસ કૂંભીઓ હતી, અને તેમની કડીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:10

Následuj nás:

Reklamy


Reklamy