નિર્ગમન 37:8 - પવિત્ર બાઈબલ8 એક છેડે એક કરૂબદેવદૂત અને બીજે છેડે એક કરૂબદેવદૂત; તેણે તેને ઢાંકણ સાથે જોડી દીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 એક છેડે એક કરૂબ, ને બીજે છેડે એક કરૂબ. તેના બે છેડા પરના કરૂબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એક છેડે એક કરુબ અને બીજે છેડે એક કરુબ. તેના બે છેડા પરના કરુબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યાં. Viz kapitola |