Online Bible

- Reklamy -




નિર્ગમન 37:7 - પવિત્ર બાઈબલ

7 તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે સોનાના બે કરૂબો બનાવ્યા : તેણે તેમને દયાસનને બન્‍ને છેડે ઘડતર કામના બનાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7-8 દયાસનના દરેક છેડા પર એક કરુબ રહે એ રીતે તેણે સોનાના બે નક્કર કરુબો બનાવ્યા. તેણે આખી રચના એવી રીતે બનાવી કે કરુબો અને ઢાંકણ એક સળંગ વસ્તુ બની રહી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે સોનાના બે કરુબો બનાવ્યાં. તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:7

Následuj nás:

Reklamy


Reklamy