Online Bible

- Reklamy -




નિર્ગમન 37:6 - પવિત્ર બાઈબલ

6 ત્યારબાદ તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું ઢાંકણ તૈયાર કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તેણે ચોખ્ખા સોનાનું દયાસન બનાવ્યું; તેની લંબાઈ અઢી હાથ, તથા તેની પહોળાઈ દોઢ હાથ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 વળી તેણે તેનું ઢાંકણ એટલે દયાસન શુદ્ધ સોનાનું બનાવ્યું. તે 110 સેન્ટીમીટર લાંબું અને 66 સેન્ટીમીટર પહોળું હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું દયાસન બનાવ્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:6

Následuj nás:

Reklamy


Reklamy