નિર્ગમન 37:5 - પવિત્ર બાઈબલ5 અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેણે કોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડ નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અને કરારપેટીની દરેક બાજુ પરનાં કડાંમાંથી પસાર કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે કરારકોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડા પરોવી દીઘા. Viz kapitola |