નિર્ગમન 37:27 - પવિત્ર બાઈબલ27 તેણે તેને માંટે બે સોનાનાં કડા બનાવીને બંને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેમાં ઉપાડતી વખતે દાંડા પરોવી શકાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તેણે તેની બે બાજુએ તેની બે ધારો પર તેની કિનારી નીચે તેને ઊંચકવાના દાંડા રાખવાને માટે સોનાનાં બે કડાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેણે તેને ઊંચકવા માટે સોનાનાં કડાં બનાવ્યાં અને કિનારીની નીચે બન્ને બાજુઓ પર જોડયાં; જેથી તેમાં દાંડા નાખીને વેદીને ઊંચકીને લઈ જઈ શકાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય. Viz kapitola |