Online Bible

- Reklamy -




નિર્ગમન 37:26 - પવિત્ર બાઈબલ

26 આખી વેદીને શુદ્ધ સોનાથી મઢી લેવામાં આવી અને તેની ચારે તરફની ધાર ઉપર સોનાની કિનારી બનાવવામાં આવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તેણે તેને ચોખ્ખા સોનાથી મઢી, એટલે તેનું મથાળું તથા તેની આસપાસની બાજુઓ તથા તેનાં શિંગ. અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તેણે તેનો ઉપરનો ભાગ, ચારે બાજુઓ તથા તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લીધાં અને તેની આસપાસ સોનાની કિનાર બનાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:26

Následuj nás:

Reklamy


Reklamy