નિર્ગમન 37:24 - પવિત્ર બાઈબલ24 દીપવૃક્ષ અને એનો સાજ બનાવવામાં તેણે 75 પૌંડ શુદ્ધ સોનું વાપર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેણે તે તથા તેનાં સર્વ પાત્રો એક તાલંત ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 દીપવૃક્ષ તથા તેની સર્વ સાધનસામગ્રી બનાવવા માટે તેણે 35 કિલોગ્રામ શુદ્ધ સોનું વાપર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત શુદ્ધ સોનું વાપર્યું હતું. Viz kapitola |