નિર્ગમન 37:23 - પવિત્ર બાઈબલ23 દીવી માંટે તેણે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમાંરવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 aએન તેણે તેના સાત દીવા, તથા તેના ચીપિયા તથા તેની તબકડીઓ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેણે દીપવૃક્ષ માટે સાત દીવાઓ, ચીપિયા તથા તાસકો બનાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 બસાલેલે તેના સાત દીવા, દીવી માટે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમારવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં. Viz kapitola |