Online Bible

- Reklamy -




નિર્ગમન 37:22 - પવિત્ર બાઈબલ

22 દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં, અને એ બધું શુદ્ધ સોનાની એક જ ઢાળકીમાંથી ઘડીને બનાવવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેમની કળીઓ તથા શાખાઓ તેની સાથે સળંગ હતી; તે બધું ચોખ્ખા સોનાના ઘડતર કામનું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 કળીઓ, શાખાઓ અને દીપવૃક્ષ નક્કર સોનાની એક સળંગ કૃતિ હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં અને એ બધું શુદ્ધ સોનાનાં ઘડતર કામનું હતું.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:22

Následuj nás:

Reklamy


Reklamy