Online Bible

- Reklamy -




નિર્ગમન 37:21 - પવિત્ર બાઈબલ

21 દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું. અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું. આમ ચાર ફૂલ હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેમાંથી નીકળતી છ શાખાઓમાંની એક જોડની નીચે તેની સાથે સળંગ જોડેલી એક કળી, તથા બીજી જોડની નીચે તેની સાથે સળંગ જોડેલી એક કળી, તથા ત્રીજી જોડની નીચે તેની સાથે સળંગ જોડેલી એક કળી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 શાખાઓની ત્રણેય જોડ નીચે એક એક કળી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું, આમ ચાર ફૂલ હતાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:21

Následuj nás:

Reklamy


Reklamy