નિર્ગમન 37:19 - પવિત્ર બાઈબલ19 પ્રત્યેક શાખા ઉપર શોભા માંટે કળીઓ અને પાંદડીઓ સાથે બદામ ઘાટનાં ત્રણ ત્રણ ફૂલ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ; અને બીજી શાખામં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, એ પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છયે શાખાઓનું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 દરેક શાખામાં કળીઓ અને પાંખડીઓ સહિતના બદામના ફૂલના આકારનાં શોભાનાં ત્રણ ફૂલ હતાં. આ પ્રમાણે છ શાખાઓ પર ફૂલ હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી. Viz kapitola |