Online Bible

- Reklamy -




નિર્ગમન 37:16 - પવિત્ર બાઈબલ

16 પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેણે મેજ પરની સામગ્રી, એટલે તેની થાળીઓ તથા તેની કડછીઓ તથા તેના વાટકા તથા રેડવા માટે ચોખ્ખા સોનાનાં પ્યાલાં બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 વળી, મેજને માટે તેણે સોનાનાં પાત્રો બનાવ્યાં: થાળીઓ, વાટકા, બરણીઓ, દ્રાક્ષાસવના પેયાર્પણમાં વપરાતાં પ્યાલાં એ સર્વ શુદ્ધ સોનાનાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેણે મેજ માટેનાં વાસણો, એટલે થાળીઓ, ચમચીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માટેના પ્યાલા શુદ્ધ સોનાનાં બનાવ્યાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:16

Následuj nás:

Reklamy


Reklamy