Online Bible

- Reklamy -




નિર્ગમન 37:14 - પવિત્ર બાઈબલ

14 બાજઠ ઉપાડવાની દાંડીની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મેજ ઊંચકવાના દાંડાની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 મેજ ઊંચકવા માટેના દાંડાને પરોવવાનાં કડાં કિનારની નજીક હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:14

Následuj nás:

Reklamy


Reklamy