નિર્ગમન 37:13 - પવિત્ર બાઈબલ13 તેણે એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયે જડી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેણે તેને માટે સોનાનાં ચાર કડાં ઢાળ્યાં, ને તેના ચાર પાયામાંના ચાર ખૂણામાં તે કડાં નાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચારે ખૂણે પાયાઓ સાથે જડી દીધાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેણે તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયામાં જડી દીધાં. Viz kapitola |