નિર્ગમન 37:12 - પવિત્ર બાઈબલ12 પછી તેણે તેની ફરતે ચાર ઈચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેણે તેની આસપાસ સોનાની ચાર આંગળ પહોળી પાળ બનાવી, ને તે પાળની આસપાસ સોનાની ધાર કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 વળી, તેની આસપાસ 75 મીલીમીટર પહોળી ધાર બનાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેણે તેની ફરતે ચાર ઈંચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી. Viz kapitola |