Online Bible

- Reklamy -




નિર્ગમન 37:11 - પવિત્ર બાઈબલ

11 આખા બાજઠને શુદ્ધ સોનાથી મઢી લઈને બાજઠની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તેણે તેને ચોખ્ખા સોનાથી મઢી, ને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તેણે તેને શુદ્ધ સોનાથી મઢી લીધી અને તેની આસપાસ શુદ્ધ સોનાની કિનાર બનાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આખી મેજને શુદ્ધ સોનાથી મઢી લઈને મેજની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 37:11

Následuj nás:

Reklamy


Reklamy