નિર્ગમન 37:1 - પવિત્ર બાઈબલ1 પછી બઝાલએલે બાવળના લાકડામાંથી પવિત્રકોશ બનાવ્યો, જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ અને ઊંચાઈ દોઢ હાથ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને બસાલએલે બાવળના લાકડાનો કોશ બનાવ્યો:તેની લંબાઈ અઢી હાથ, તથા તેની પહોળાઈ દોઢ હાથ, તથા તેની ઊંચાઈ દોઢ હાથ હતી Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 બસાલએલે બાવળના લાકડા- માંથી કરારપેટી બનાવી, જે 110 સેન્ટીમીટર લાંબી, 66 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 બસાલેલે બાવળના લાકડામાંથી કરારકોશ બનાવ્યો. જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ તથા ઊંચાઈ દોઢ હાથ હતી. Viz kapitola |