Online Bible

- Reklamy -




નિર્ગમન 36:9 - પવિત્ર બાઈબલ

9 પ્રત્યેક પડદો 28 વાર લાંબો અને 4 વાર પહોળો હતો. બધા જ પડદા સમાંન માંપના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દરેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ, તથા દરેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 દરેક પડદો એક સરખા માપનો, એટલે કે બાર મીટર લાંબો અને બે મીટર પહોળો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પ્રત્યેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ તથા પ્રત્યેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:9

Následuj nás:

Reklamy


Reklamy