Online Bible

- Reklamy -




નિર્ગમન 36:6 - પવિત્ર બાઈબલ

6 તેથી મૂસાએ આખી છાવણીમાં ઢંઢેરો પિટાવ્યો કે હવે વધુ ભેટ લાવવાની જરૂર નથી. એટલે લોકોએ ભેટ લાવવાનું બંધ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને મૂસાએ આજ્ઞા કરી, ને તેઓએ આખી છાવણીમાં એવો ઢંઢેરો પિટાવ્યો, “પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈ પુરુષે કે કોઈ સ્‍ત્રીએ હવે કંઈ કાર્ય ન કરવું, ” તેથી લોકો લાવતાં અટક્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી મોશેએ આખી છાવણીમાં એવી જાહેરાત કરાવી કે હવે કોઈ વ્યક્તિ પવિત્ર મંડપ માટે અર્પણ લાવે નહિ. તેથી તે પછી લોકો કંઈ લાવ્યા નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી મૂસાએ આખી છાવણીમાં એવી સૂચનાઓ આપી કે પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈએ હવે કંઈ કાર્ય ન કરવું. પછી લોકો ભેટો લાવતા અટક્યા.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:6

Následuj nás:

Reklamy


Reklamy