Online Bible

- Reklamy -




નિર્ગમન 36:5 - પવિત્ર બાઈબલ

5 “યહોવાએ જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરુ કરવા માંટે જરૂરી હોય તેના કરતાં ધણું વધારે લોકો લાવ્યા કરે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેઓએ મૂસાની સાથે વાત કરીને કહ્યું, “જે કાર્ય કરવાની આજ્ઞા યહોવાએ કરી છે તેની સેવાને માટે જોઈએ એ કરતાં લોકો ઘણું લાવે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 “પ્રભુએ જે કાર્ય કરવાની આજ્ઞા આપી છે તે માટે લોકો રાજીખુશીથી જોઈએ તે કરતાં પણ વધારે વસ્તુઓ લાવ્યા છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓએ મૂસાને કહ્યું, “યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 36:5

Následuj nás:

Reklamy


Reklamy