Online Bible

- Reklamy -




નિર્ગમન 36:38 - પવિત્ર બાઈબલ

38 બાવળના લાકડામાંથી પાંચ થાભલી અને કડીઓ તૈયાર કરી સોનાથી મઢી, પછી તેઓને કાંસાની પાંચ કૂભીઓમાં ઊભી કરી. તેના ટોચકાઓને અને પડદાની દાંડીને. પછી સોનાની પાંચ કડીઓ વડે આ પડદો લટકાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 તથા તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સહિત, અને તેણે તેઓનાં મથાળાં તથા ચીપો સોનાથી મઢયાં; અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 આ પડદા માટે તેમણે પાંચ સ્તંભો બનાવ્યા. એમનાં કડીઓ, ટોચ અને સ્તંભ સોનાથી મઢી લીધાં. આ સ્તંભો માટે તેમણે તાંબાનીની પાંચ કૂંભીઓ બનાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુદ્ધાં અને તેણે તેઓના મથાળાં તથા ચીપો સોનાથી મઢ્યા અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:38

Následuj nás:

Reklamy


Reklamy