નિર્ગમન 36:37 - પવિત્ર બાઈબલ37 માંડવાના પ્રવેશદ્વાર માંટે બઝાલએલે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો ભરત ભરેલો પડદો બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તેણે મંડપના દ્વારને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 મંડપના પ્રવેશદ્વાર માટે તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો પડદો બનાવ્યો અને તેને ભરતકામથી શણગાર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તેણે મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. Viz kapitola |