નિર્ગમન 36:36 - પવિત્ર બાઈબલ36 પડદાને લટકાવવા માંટે બાવળની ચાર થાંભલીઓ બનાવી અને તેને સોને મઢીને, સોનાની વાળી મુકી. અને થાંભળીઓ માંટે ચાર ચાંદીની કૂભીઓ બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને તેણે તેને માટે બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યા, ને તેઓને સોનાથી મઢયા. તેઓને માટે રૂપાની ચાર કૂંભીઓ ઢાળી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 આ પડદા માટે તેમણે બાવળનાં લાકડાંના ચાર સ્તંભો બનાવ્યા અને તેમને સોનાથી મઢયા. વળી, તેમની કડીઓ સોનાની હતી. આ સ્તંભો માટે તેમણે ચાંદીની ચાર કૂંભીઓ બનાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તેણે તેને સારુ બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યાં અને તેઓને સોનાથી મઢ્યા. તેઓના આંકડા સોનાના હતા અને તેણે તેઓને સારુ ચાંદીની ચાર કૂંભીઓ બનાવી. Viz kapitola |