નિર્ગમન 36:34 - પવિત્ર બાઈબલ34 આ પાટિયાઓ અને ભૂંગળો સોનાંથી મઢેલાં હતાં અને કડાંઓ શુદ્ધ સોનાનાં બનાવ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને તેણે પાટિયાં સોનાથી મઢયાં, ને તેણે ભૂંગળોને રહેવાની જગાને માટે સોનાનાં કડાં બનાવ્યાં, ને ભૂંગળોને સોનાથી મઢી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 વળીઓને પણ તેમણે સોનાથી મઢી લીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેણે આ પાટિયાઓ સોનાથી મઢ્યાં. તેણે ભૂંગળોને રાખવાની જગ્યાને માટે સોનાનાં કડાં બનાવ્યાં અને ભૂંગળોને સોનાથી મઢી. Viz kapitola |