Online Bible

- Reklamy -




નિર્ગમન 36:31 - પવિત્ર બાઈબલ

31 પછી તેમણે આ પાટિયાઓને તેમની બાજુએથી એક બીજા સાથે જોડી દેવા માંટે બાવળનાં લાકડાંની ભૂંગળો બનાવી, પાંચ તંબુની એક બાજુનાં પાટિયાં માંટે અને બીજી પાંચ બીજી બાજુનાં પાટિયાં માંટે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાંને માટે પાંચ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેમણે બાવળના લાકડાંની 15 વળીઓ બનાવી: મંડપનાં એકબાજુનાં પાટિયાં માટે પાંચ,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાને સારુ પાંચ,

Viz kapitola kopírovat




નિર્ગમન 36:31

Následuj nás:

Reklamy


Reklamy