નિર્ગમન 36:30 - પવિત્ર બાઈબલ30 આમ, પશ્ચિમ બાજુએ કુલ આઠ પાટિયાં, ચાંદીની 16 કૂભીઓમાં ઊભા કરેલાં હતાં. અને પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં બેસાડેલું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને આઠ પાટિયાં હતાં, ને તેઓની રૂપાની કૂંભીઓ સોળ; એટલે દરેક પાટિયા નીચે બબ્બે કૂંભીઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 આમ ચાર ખૂણા માટે આઠ પાટિયાં હતાં અને દરેક પાટિયા નીચે બે એમ ચાંદીની કુલ સોળ કૂંભીઓ હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી. Viz kapitola |