નિર્ગમન 36:26 - પવિત્ર બાઈબલ26 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતાં. પ્રત્યેક પાટિયું બે કૂભીઓ વચ્ચે ઊભુ કર્યુ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તથા તેઓની રૂપાની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયા નીચે બે કૂંભીઓ, ને બીજા પાટિયા નીચે બે કૂંભીઓ [એ પ્રમાણે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તથા દરેક પાટિયાં નીચે બે એમ ચાંદીની કુલ ચાળીસ કૂંભીઓ બનાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી. Viz kapitola |