નિર્ગમન 36:24 - પવિત્ર બાઈબલ24 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતા, પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં ઊભું કર્યુ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તેણે તે વીસ પાટિયાંની નીચે રૂપાની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, ને બીજા પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ [એ પ્રમાણે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેમણે દરેક પાટિયાનાં બે સાલ માટે બે કૂંભીઓ બનાવી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 બસાલેલે તે વીસ પાટિયાંની નીચે ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયાં નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ પણ બનાવી. Viz kapitola |