Online Bible

- Reklamy -




નિર્ગમન 36:22 - પવિત્ર બાઈબલ

22 પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 દરેક પાટિયાને એકબીજા સાથે જોડાયેલાં બે સાલ હતાં. મંડપનાં સર્વ પાટિયાંને તેણે એ જ પ્રમાણે કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર અને સરખા માપનાં બે સાલ હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:22

Následuj nás:

Reklamy


Reklamy