નિર્ગમન 36:20 - પવિત્ર બાઈબલ20 પવિત્રમંડપની બાજુની ભીતો માંટે ઊભા ગોઠવવા તેમણે બાવળનાં પાટિયાં તૈયાર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને મૂસાએ મંડપને માટે બાવળના લાકડાનાં ઊભાં પાટિયાં વહેરાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેમણે મંડપ માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 બસાલેલે પવિત્રમંડપને માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં. Viz kapitola |