Online Bible

- Reklamy -




નિર્ગમન 36:19 - પવિત્ર બાઈબલ

19 તેમણે પવિત્રમંડપની છતનું સૌથી ઉપરનું આવરણ બનાવ્યુ. પહેલું ઘેટાનાં લાલ રંગેલાં ચામડાઓમાંથી તથા બીજુ બકરાંના પકવેલાં કુમાંશદાર ચામડાનું બનાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તેણે તંબુને માટે મેંઢાનાં રાતાં રંગેલાં ચામડાંનું આચ્છાદાન બનાવ્યું ને તે પર સીલ [માછલાં] નાં ચામડાંનું આચ્છાદાન બનાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 વળી, તેમણે ઘેટાંના લાલ રંગેલા ચામડાંનું એક અને બહારના આચ્છાદન માટે ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડાનું બીજું એમ બીજાં બે આચ્છાદનો બનાવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેણે તંબુને માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું આચ્છાદન બનાવ્યું અને તે પર ચામડાંનું આચ્છાદન બનાવ્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:19

Následuj nás:

Reklamy


Reklamy