નિર્ગમન 36:18 - પવિત્ર બાઈબલ18 આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેમને જોડી દઈને આખો તંબુ બનાવવા માટે તેણે પિત્તળના પચાસ ચાપડા બનાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તે સમૂહોને જોડી દઈને આખા મંડપનું આચ્છાદન બનાવવા તેમણે તાંબાની પચાસ કડીઓ બનાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળની પચાસ કડીઓ બનાવી. Viz kapitola |