Online Bible

- Reklamy -




નિર્ગમન 36:17 - પવિત્ર બાઈબલ

17 પછી તેમણે પહેલા મોટા પડદાના છેલ્લા તાકાને 50 નાકાં મૂક્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં મૂક્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને પહેલા સમૂહના છેલ્‍લા પડદાની કોરે તેણે પચાસ નાકાં બનાવ્યાં, અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે તેણ પચાસ નાકાં બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર ઉપર તેમણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના પણ છેલ્લા પડદાની કિનાર પર પચાસ નાકાં બનાવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:17

Následuj nás:

Reklamy


Reklamy