Online Bible

- Reklamy -




નિર્ગમન 36:16 - પવિત્ર બાઈબલ

16 બઝાલએલ પાંચ પડદા એકબીજા સાથે જોડી દઈને એક મોટો પડદો બનાવ્યો અને બીજા છ નો બીજો એક મોટો પડદો બનાવ્યો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેણે પાંચ પડદા સાથે જોડયા, ને [બાકીના] છ પડદા સાથે જોડયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેમણે પાંચ પડદા એક સાથે સીવ્યા અને બાકીના છ પડદા એક સાથે સીવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેણે પાંચ પડદા એકબીજા સાથે જોડ્યા અને બીજા છ પડદાને એકબીજા સાથે જોડ્યા.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:16

Následuj nás:

Reklamy


Reklamy