Online Bible

- Reklamy -




નિર્ગમન 36:15 - પવિત્ર બાઈબલ

15 પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 દરેક પડદાની લંબાઈ ત્રીસ હાથ, તથા દરેક પડદાની ચોડાઈ ચાર હાથ હતી; તે અગિયારે પડદા એક જ માપના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 આ અગિયારેય પડદા એક જ માપના, એટલે 13 મીટર લાંબા અને 2 મીટર પહોળા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:15

Následuj nás:

Reklamy


Reklamy