નિર્ગમન 36:14 - પવિત્ર બાઈબલ14 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને મંડપ ઉપર તબું બનાવવાને માટે તેણે બકરાંના વાળના પડદા બનાવ્યા; એવા અગિયાર પડદા તેણે બનાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી બકરાના વાળમાંથી બનાવેલ અગિયાર પડદામાંથી તેમણે મંડપ માટે આચ્છાદન બનાવ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં. Viz kapitola |