નિર્ગમન 36:13 - પવિત્ર બાઈબલ13 આ નાકાંઓને જોડવા માંટે તેમણે 50 સોનાની કડીઓ બનાવી. અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ તંબુ રચાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેણે સોનાના પચાસ ચાપડા બનાવ્યા, ને તે ચાપડા વડે પડદાને એકબીજાની સાથે જોડી દીધાથી આખો મંડપ બન્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પછી તેમણે એ બન્ને સમૂહોને જોડીને એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો. Viz kapitola |