નિર્ગમન 36:12 - પવિત્ર બાઈબલ12 તેમણે એક મોટા પડદાના પહેલાં પડદાને 50 નાકા બનાવ્યા, અને બીજા મોટા પડદાના છેલ્લા પડદાને એની બરાબર સામે આવે એ રીતે 50 નાકાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં, ને બીજા સમૂહના પડદાની કોરે તેણે પચાસ નાકાં બનાવ્યાં. નાકાં એકબીજાની સામસામાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેમણે એકબીજાની સામસામે આવે એ રીતે પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા પડદામાં કિનારે તેણે પચાસ નાકાં બનાવ્યાં. આમ નાકાં એકબીજાની સામસામે હતા. Viz kapitola |