નિર્ગમન 36:11 - પવિત્ર બાઈબલ11 તેમણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને પહેલાં સમૂહના છેલ્લા પડદાની કોરે તેણે નીલરંગી નાકાં બનાવ્યાં; અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે પણ તેણે એ જ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 દરેક સમૂહની બહારની કિનાર પર તેમણે વાદળી રંગના કપડામાંથી નાકાં બનાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા વસ્ત્રની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું. Viz kapitola |