નિર્ગમન 36:10 - પવિત્ર બાઈબલ10 તેમણે પાંચ તાકા જોડીને એક મોટો પડદો બનાવ્યો, અને બીજા પાંચનો બીજો મોટો પડદો બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેણે પાંચ પડદા એકબીજાની સાથે જોડયા. અને બાકીના પાંચ પડદા એકબીજાની સાથે જોડાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે પાંચ પડદા એકબીજાની સાથે સીવીને તેનો એક સમૂહ બનાવ્યો અને બીજા પાંચ પડદાને પણ એકબીજા સાથે સીવીને બીજો સમૂહ બનાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 બસાલેલે પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બીજા પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા. Viz kapitola |